અમરેલીઃ સાવરકુંડલાના ત્રણ ગામોમાં આરોગ્ય સબ સેન્ટર બિસ્માર હાલતમાં, જુઓ સ્થિતિ
abp asmita
Updated at:
13 Mar 2022 12:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમરેલીના સાવરકુંડલા તાલુકાના ત્રણ ગામોમાં આરોગ્ય સબ સેન્ટર અને પીએચસી સેન્ટર બિસ્માર હાલતમાં છે. આ જ દિવસ સુધી આ સેન્ટરનું ઉદ્ધાટન કરાયું નથી. આરોગ્યની સુવિધા ન હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે.