અમરેલી: રાજુલામાં ભારે વરસાદ, અત્યાર સુધી સિઝનનો 107 ટકા વરસાદ નોંધાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના રાજુલામાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 107 ટકા વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે આ વરસાદ ખાબક્યો હતો.