અમરેલીઃ દિવાળીના તહેવારને લઈને સૌથી મોટુ માર્કેટ યાર્ડ કેટલા દિવસ રહેશે બંધ?

Continues below advertisement

દિવાળીના તહેવારને લઈને અમરેલીનું સૌથી મોટુ માર્કેટયાર્ડ આઠ દિવસ માટે બંધ રહેશે. તારીખ 1લી નવેમ્બરથી 8 નવેમ્બર સુધી અમરેલી માર્કેટયાર્ડ બંધ રહેશે.ખેડૂતોને પણ આ સમય દરમિયાન ખેત જણસ ન લાવવા માટેની અપીલ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram