અમરેલીઃ રસ્તા પર ઉતર્યા વનરાજા, વાહનચાલકોના થોભ્યા પૈડા; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
29 Dec 2021 01:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના ધારીના તુલસીશ્યામ માર્ગ પર બે સિંહની લટારનો વીડિયો વાયરલ થયો છે. તુલસીશ્યામ મંદિર પાસે બે સિંહ પહોંચ્યા હતા. બન્ને સિંહને જોતા વાહનચાલકો અટકી ગયા હતા.