અમરેલીઃ તૌકતે સંકટના નુકસાન બાદ માલધારીઓ સરકારની સહાયથી વંચિત, શું કરી માંગ?
Continues below advertisement
તૌકતે વાવાઝોડા(hurricane)માં અમરેલી(Amreli) જિલ્લાના માલધારીઓને મોટાપાયે નુકસાન થયું છે. એવામાં અહીંયાના માલધારીઓએ કહ્યું કે, સર્વે(survey) પણ થયો અને અધિકારીઓ આવીને પણ ગયા પરંતુ પછી કોઈ કામગીરી થઈ નથી.
Continues below advertisement
Tags :
Government Amreli Crisis Assistance Deprived Maldharis ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV