Amreli : પુલ પર ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સાથે તણાયા ચાલક, જુઓ રેસ્ક્યુનો દીલધડક વીડિયો
Continues below advertisement
અમરેલીઃ લાઠીમાં બેઠલા પુલ પરથી ગાગડીયા નદીના પાણી ફરી વળ્યાં છે. ગાગડીયા નદી પર પાણી હોવા છતાં અહીંથી પસાર થતી વખતે એક ટુવ્હિલ ચાલક પાણીમાં ફસાયો. પાણીનો પ્રવાહ તેજ હોવાથી ગાડી પાણીમાં લાગી હતી વહેવા. સ્થાનિક વ્યક્તિએ પાણીમાં જઇ વૃદ્ધ તેમજ ટુવહીલને પાણીમાંથી બહાર કાઢી. મહામહેનતે પાણીમાંથી બહાર બચી નીકળ્યા. નદીના પાણીમાંથી પસાર થવું સાબિત થઈ શકે છે જોખમી.
Continues below advertisement