અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ લોકસભામાં શાળાઓમાં જર્જરિત ઓરડાનો મુદ્દો ઉછાળ્યો

Continues below advertisement

શાળાઓમાં જર્જરિત ઓરડાઓનો મુદ્દો લોકસભામં ગુંજ્યો છે. અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ લોકસભામાં આ મુદ્દો ઉછાળ્યો છે. અમરેલી જિલ્લામાં સરકારી શાળામાં 300થી વધુ ઓરડાઓની ઘટનો મુદ્દો પણ તેમણે જણાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram