Amreli: કોરોના સંક્રમણ વધતા સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે રાત્રી રોકાણ કરાયું બંધ

Continues below advertisement

રાજ્યમાં કોરોના ઘાતક (Coronavirus) બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. ત્યારે અમરેલી (Amreli)માં લાઠી નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર (Bhurkhiya Hanumanji Temple) દ્વારા કોરોનાના વધતા કેસોને લઈને મહત્વનો નિર્ણય  કરાયો છે. મંદિરે આવતા ર્શનાર્થીઓ માટે રાત્રી રોકાણ બંધ કરાયું છે.  અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ જેવા શહેરોમાંથી આવતા દર્શનાર્થીઓ  મંદિરમાં રાત્રી રોકાણ કરતા હોય છે.. દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરે દર્શનાર્થે આવે છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram