અમરેલીઃ બાબરામાં 1200 મિલકત ધારકોને નગરપાલિકાએ કેમ ફટકારી નોટિસ, જુઓ વીડિયો 

Continues below advertisement

અમરેલીના બાબરામાં 1200 મિલકત ધારકોને નગરપાલિકાએ નોટિસ આપી હતી. એક કરોડથી વધુનો વેરો બાકી હોય તેવા મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વેરો નહીં ભરાય તો કાર્યવાહી થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram