અમરેલી: દર્દીઓના સબંધીઓ તબીબને આપે છે ધમકીઓ: જિલ્લા આરોગ્ય અધિકારી
Continues below advertisement
અમરેલીના (amreli) સાંસદની ઓડિયો ક્લિપ બાદ જિલ્લા આરોગ્ય અધિકારીનું (District Health Officer) નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યુ છે કે, દર્દીઓના સ્વજનો તબીબ પર દબાણ કરે છે. અને ધમકીઓ પણ આપે છે.
Continues below advertisement