અમરેલીઃ શિયાળબેટમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, જુઓ શું કરી રહ્યા છે માંગ?
Continues below advertisement
અમરેલી જિલ્લામાં આવેલી શિયાળબેટને પાણી પુરુ પાડતી પાઈપલાઈન તૌકતે વાવાઝોડામાં ડેમેજ થતા ગ્રામજનોની મુશ્કેલી વધી છે. પાણી મળતું બંધ થતા હવે ફરી ડંકીઓનો સહારો લેવો પડે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Amreli Water Problem Demand Demand Fox ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live