અમરેલીઃ સંસ્કૃત ભાષાના બચાવ અને પ્રચાર માટે ભારત સંસ્કૃત પરિષદ ગુજરાત પ્રાંતે યોજી રેલી

Continues below advertisement

અમરેલી શહેરમાં ભારત સંસ્કૃત પરિષદ ગુજરાત પ્રાંતે એક રેલીનું આયોજન કર્યું છે. જેમાં સંસ્કૃત ભાષાના બચાવ અને પ્રચાર માટે સરસ્વતી વિદ્યાલયથી આ રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram