અમરેલી:રાજકોટ-ભાવનગર હાઇવે પર ભૂવો, ભૂવાના કારણે ટ્રકે પલટી મારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 05:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના (amreli) રાજકોટ-ભાવનગર (rajkot-bhavnaga) હાઇવે (highway) પર ભૂવો પડ્યો છે. બાબરા (baabaraa) શહેર પાસે આ ભૂવો પડતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ભૂવાના કારણે ટ્રકે પલટી મારી હતી અને જાનહાનિ થતા બચી હતી. હાલ આ ટ્રકને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યું છે.