અમરેલીઃ ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા તંત્ર એલર્ટ, ત્રીજી લહેર સામેની તૈયારી શરૂ

Continues below advertisement

અમરેલી જિલ્લામાં ગઈકાલે ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા તંત્ર સજ્જ થયું છે. અહીંયા કોરોનાના સાત અને ઓમિક્રોનનો એક કેસ નોંધાતા ત્રીજી લહેર સામેની તૈયારી શરૂ કરવામાં આવી છે. સિવિલમાં 350 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram