Amreli : લીલીયાની ખારી નદીના પ્રવાહમાં 3 યુવકો ફસાયા, જુઓ Live Rescue
Continues below advertisement
લીલીયામાં ત્રણ યુવાનોના નદીના પાણીમાંથી રેસ્ક્યુનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. લીલીયાના ઢાંગલા ગામ નજીકની નદીના પ્રવાહમાં 3 યુવાનો ફસાયા હતા. ત્રણ યુવાનો ખારી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા હતા. મજુરી કામ સાથે સંકળાયેલા ત્રણ યુવાનો સાકળ બનાવી નદી પાર કરતા સમયે પાણીમાં ફસાયા હતા. પાણીનો ધસમસતો પ્રવાહ હોવાથી ત્રણ યુવાનો નદીમાં ખાબક્યા. જો કે સ્થાનિકોએ એકઠા થઈ રેસ્ક્યુ કરી ત્રણેય યુવાનોને પાણીમાંથી બહાર કાઢતા જીવ બચ્યા.
Continues below advertisement