અમરેલીઃ જાફરાબાદની ખાનગી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

Continues below advertisement

 

અમરેલી(Amreli)ના જાફરાબાદની ખાનગી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ(vice president ) પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. હિંડોરણા ચોકડી નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ધનંજય રેડીને માથાના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram