પાટણના રાધનપૂરમાં રખડતા ઢોરનો આતંક, આખલા ની અડફેટે આવતા 18 વર્ષીય યુવકનું મોત થયું, જુઓ સમગ્ર ઘટના
Continues below advertisement
પાટણના રાધનપૂરમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. 18 એપ્રિલના રોજ સાંઢની અડફેટે આવતા 18 વર્ષીય યુવકનું મોત થયું છે. તેમ છતાં હજુ પણ પ્રશાસન નિંદ્રામાં છે. વોર્ડ નંબર 3માં બે અલગ-અલગ સાંઢ વચ્ચે યુદ્ધના દ્રશ્ય જોવા મળ્યા હતા. રહેણાક વિસ્તારમાં ઢોરના આતંકથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. શહેરના ધન બજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું. લોકોને થતી હાલાકી સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Patan World News Terror Death Radhanpur Cattle Administration System Sleep ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live