સુરેન્દ્રનગરના આ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે કરાઈ લૂંટ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Apr 2021 01:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર(Surendranagar)ના થાનમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખોની લૂંટ આચરવામાં આવી છે. કર્મચારીની આંખમાં મરચું નાંખીને 3 શખ્સોએ લૂંટ આચરી છે.