આ યુનિવર્સિટીમાં મેડિકલની પરીક્ષામાં થયેલી ગેરનીતિ અંગે મળશે કારોબારી બેઠક, જુઓ વીડિયો
Continues below advertisement
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મેડિકલની પરીક્ષામાં ગેરનીતિ મુદ્દે આજે કારોબારીની બેઠક મળશે.બુધવારે કારોબારીની બેઠકમાં કૌભાંડ અંગે તપાસ સમિતિએ રિપોર્ટ સોંપ્યો હતો. આની બેઠકમાં કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat ABP ASMITA Scandal North Gujarat University Medical Exam Executive Meeting