રાજ્યના તમામ જિલ્લામાં જિલ્લા લોકપાલની વ્યવસ્થા માટેની કવાયત હાથ ધરાઇ, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યના તમામ જિલ્લામા જિલ્લા લોકપાલની વ્યવસ્થા માટેની કવાયત હાથ ધરાઇ છે. તમામ જિલ્લાઓમા જિલ્લા લોકપાલની રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિમણૂક કરી શકે છે. રાજ્ય સરકારે કેંદ્ર સરકારને દરખાસ્ત મોકલી છે. કેંદ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની મંજૂરી બાદ નિમણૂકો થશે. વર્ગ ૧ અથવા તેનાથી ઉચ્ચ સ્તરના નિવૃત્ત અધિકારીની નિયુક્તિની જોગવાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram