Anand | વિજિલન્સની ટીમ અને ગ્રામજનો વચ્ચે થયું ઘર્ષણ, મહિલાને પણ મરાયો માર
abp asmita
Updated at:
29 Nov 2023 12:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAnand | ઓડ ગામમાં વિજિલન્સની ટીમ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. બુટલેગરને ત્યાં દરોડા કરતી વખતે આ ઘર્ષણ સર્જાયુ હતું. આ ઘર્ષણમાં મહિલાઓને પણ મારવાનો આરોપ લાગ્યો છે.