ફટાફટ: રાજ્યમાં ઓછા થયા કોરોના કેસ, એકટીવ કેસની સંખ્યા 493, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યમાં કોરોનાના કેસ (CORONA CASE) થયા ઓછા. દર્દીઓની સાજા થવાની સંખ્યા વધી. રાજ્યમાં એકટીવ કેસની (ACTIVE CASE) સંખ્યા 493. દક્ષિણ ગુજરાતમાં (SOUTH GUJRAAT) ભારે વરસાદ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. ભારે પવનના કારણે ઘરોના પતરા ઊડ્યાં. એક પુરુષ અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા. 20 જુલાઇના રોજ ડીસા APMC ચૂંટણી યોજાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram