આણંદઃ પૂર્વ મંત્રી સી.ડી.પટેલના નામે ફેક એકાઉન્ટ બનાવી કરાઈ પૈસાની ઉઘરાણી

Continues below advertisement
આણંદમાં રહેતા પૂર્વ મંત્રી સી.ડી.પટેલના નામે સોશિયલ મીડિયામા ફેક એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પૂર્વ મંત્રીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram