Anand Fire In Garba | પહેલા જ નોરતે ગરબા ગ્રાઉન્ડમાં લાગી આગ, જુઓ વીડિયોમાં | Abp Asmita

Continues below advertisement

નવરાત્રિમાં પ્રથમ નોરતે આણંદના વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં આગ લાગી હતી.. ગ્રાઉન્ડના પ્રવેશ ગેટ પાસે ફોટો બૂથમાં આ આગ લાગી ગઈ હતી.., શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે.  પ્રવેશ ગેટ પાસે જે ફોટો બૂથ હતું ત્યાં અચાનક જ આગ લાગી હતી. જો કે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ, કોઈને ઈજા પણ નથી પહોંચી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે. પ્રથમ નોરતે આણંદના વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં આગ લાગી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram