GTPL હેથવે લિમિટેડના એમડી અનિરૂદ્ધસિંહ જાડેજાએ એબીપી અસ્મિતાને પાઠવી શુભેચ્છા, જુઓ વીડિયો
Continues below advertisement
ABP અસ્મિતાના નવા રંગરૂપને લઈ રાજ્યભરના દર્શકો રોમાંચિત થયા હતા. અનેક લોકોએ ચેનલનું નવું રૂપ નિહાળ્યું અને આવકાર્યું હતું. GTPL હેથવે લિમિટેડના એમડી અનિરૂદ્ધસિંહ જાડેજાએએબીપી અસ્મિતાને પાઠવી શુભેચ્છા
Continues below advertisement