સ્ટાફ નર્સ વર્ગ-3ની સીધી ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર, કેટલી જગ્યાઓ માટે લેવાશે પરીક્ષા?

Continues below advertisement

સ્ટાફ નર્સ(Staff Nurse) વર્ગ-3ની સીધી ભરતી(Recruitment) માટેની પરીક્ષા(Exam)ની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાફ નર્સની 2019 જગ્યાઓ પર ભરતી માટે તારીખ જાહેર કરાઈ છે. 26 જૂનના 11 શહેરોમાં પરીક્ષા લેવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram