local body election: મેયર પદ માટે અનામતની જાહેરાત, જુઓ વીડિયો

Continues below advertisement
છ મનપામાં મેયર પદ માટે અનામતની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અઢી વર્ષ શેડ્યુલકાસ્ટના  મેયર અને બાદમાં અઢી વર્ષ મહિલા અનામત રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram