ગુજરાતમાં વધુ એક ઓમીક્રોનનો કેસ, ઉત્તર ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતમાં વધુ એક ઓમીક્રોનનો કેસ સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી થઇ હતી. મહેસાણાના વિજાપુરમાં એક મહિલા ઓમીક્રોન  સંક્રમિત થઇ છે. મહત્વની વાત એ છે કે,, ઝીમ્બાબ્વેથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેના સંપર્કમાં આવેલી મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram