સુરત:બાળકી પર દુષ્કર્મનો મામલો: સેશન કોર્ટ સજા સંભળાવશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે સેશન કોર્ટ આરોપીને સજા સંભળાવશે. 10 વર્ષની બાળકી જયારે કાકાના ઘરની બહાર રમતી હતી ત્યારે તેને આરોપી વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને લાગયો હતો અને તેને પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપીએ બાળકીની હત્યા કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat Murder Gujarat News ABP News State Pandesara Punishment Sessions Court ABP Live Misdemeanor ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News