આપણી ખબરઃ સુરતમાં મનપાની શાળામાં એક વિદ્યાર્થી થયો કોરોના સંક્રમિત, આરોગ્ય વિભાગ એક્શનમાં

Continues below advertisement

રાજ્યમાં કોરોનાના કેસ વધશે તો નિયમો ફરી લાદવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંકેત આપ્યા છે. સુરતમાં લિંબાયત વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સુરતમાં ગજેરા ઈન્ટરનેશનલ સ્કુલમાં સરકારના નિયમોની ઉપરવટ જઈ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકીને વર્ગ શરૂ કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram