આપણી ખબરઃ મોરબી ડ્રગ્સ કાંડમાં વધુ ચાર આરોપીઓની કરાઈ ધરપકડ, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

મોરબીના ઝીંઝોડા ડ્રગ્સ કાંડમાં વધુ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ આરોપીની પૂછપરછ બાદ વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram