આપણી ખબરઃ કેન્દ્રીય રાજ્યમંત્રીના દારૂ અંગેના નિવેદન બાદ ગરમાયું રાજકારણ,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગુજરાતમાં દારૂબંધી છતા દારૂ મળતો હોવાનો ખુદ કેન્દ્રીય રાજ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે. આ અંગે અમિત ચાવડા(Amit Chavda)એ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીએ ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી દીધી છે.
Continues below advertisement