આપણી ખબરઃ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ વરસાવ્યો હેત, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 08:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. મધ્ય ગુજરાતના વડોદરામાં 18 દિવસ બાદ ફરી એકવાર મેઘરાજાની મહેર થઈ છે.સુરત(Surat)માં માસ્ક સિવાયના અન્ય દંડમાંથી નાગરિકોને મુક્તિ આપવા રજુઆત કરવામાં આવી છે. કરજણમાં દુષ્કર્મ કેસમાં પીડિતાને કોઈ નેતા મળવા ન આવતા અલ્પેશ ઠાકોર ખીજાયા છે.