આપણી ખબરઃ UGVCLના એમડી કે.એસ.રંધાવા થયા સસ્પેન્ડ, ખેડૂતોને ચુકવાતી સબસિડીમાં કૌભાંડ

Continues below advertisement

ગુજરાત સરકારે IFS કેડરના અધિકારી અને ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર  કમલજીત સિંઘ રંધાવાને સસ્પેન્ડ કરી દીધા છે. રંધાવા જયારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ  કોર્પોરેશના મેનેજિંગ ડિરેકટર હતા ત્યારે ખેડુતોને ચુકવવામાં આવતી સબસિડીમાં કરોડો રૂપિયાનું કૌભાડં કર્યું હોવાનું બહાર આવ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram