સુરતઃ માતા-બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનાર નરાધમોને કોર્ટ આવતીકાલે કરશે સજા

Continues below advertisement

સુરતના વધુ એક નરાધમને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. પાંડેસરામાં માતા અને બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આવતીકાલે બન્નેની સજાનું એલાન કોર્ટ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram