આપણી ખબરઃ PMએ દેશના જવાનો સાથે ઉજવી દિવાળી, દેશની સુરક્ષામાં મહિલાઓના યોગદાન વિશે શું કહ્યું?

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી મનાવવા જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટર પહોંચ્યા અને ત્યાં જવાનો સાથે મુલાકાત કરી. વડાપ્રધાને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram