કચ્છઃ માંડવીમાંથી એક કિલો ચરસ સાથે ઝડપાયા બે આરોપી, કેટલાનો જપ્ત કર્યો મુદ્દામાલ?
Continues below advertisement
કચ્છના માંડવીમાંથી એક કિલો ચરસ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુસા હુસૈન કોલી નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Kutch Accused Mandvi Charas Muddamal ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live