રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધનું કલેકટર, ચૂંટણી કમિશનર તથા મામલતદારોને આવેદનપત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધે કલેકટર, ચૂંટણી કમિશનર તથા મામલતદારોને આવેદનપત્ર આપી ગરુડા એપની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરી છે. શિક્ષકોને કલેકટર ઓફિસમાંથી ગરુડા એપની કામગીરી સોંપવામાં આવી હતી. ટેક્નિકલ કારણોથી ફોર્મ અપલોડ થતા નથી અને ઠપકો અપાય છે.
Continues below advertisement