રાજ્યમાં ICMRની ગાઈડલાઈન્સ વિરુદ્ધ થઈ રહેલા એન્ટિજન ટેસ્ટ સામે હાઈકોર્ટમાં અરજી

Continues below advertisement
રાજ્યમાં કોરોનાવાયરસ ના વધતા જતા સંક્રમણ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં કોરોના ટેસ્ટને લઈને અરજી થઈ છે. ICMR ની Guidelines વિરુદ્ધ થઈ રહેલા એન્ટીજન ટેસ્ટ સામે અરજીમાં વાંધો ઉઠાવાયો છે. એન્ટીજન ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવે તો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવો આવશ્યક હોવાની icmr ની guidelines નું રાજ્ય સરકાર છડેચોક ઉલ્લંઘન કરી રહી હોવાની અરજીમાં ફરિયાદ કરાઈ છે. વધતા જતા સંક્રમણ વચ્ચે કોર્ટ જરુરી નિર્દેશો જારી કરે તેવી અરજીમાં રજૂઆત.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram