રાજ્યની સરકારી માધ્યમિક શાળામાં 7 જાન્યુઆરીએ 1381 શિક્ષકોને અપાશે નિમણૂક પત્ર
Continues below advertisement
રાજ્યની સરકારી માધ્યમિક શાળાને 1381 શિક્ષકો મળશે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં 7 જાન્યુઆરીએ શિક્ષકોને નિમણુંક પત્રકો અપાશે. 2019 નવેમ્બરમાં ભરતીની જાહેરાતની પ્રક્રિયા કરાઈ હતી. આ સિવાય ત્રણ જાન્યુઆરીએ પોલીસ ઈન્સેપક્ટરની પ્રિલીમ પરીક્ષા યોજાશે.
Continues below advertisement