ખેતી બેન્કના ચેરમેન-વાઇસ ચેરમેનની નિયુક્તિ, ભાજપના ડોલર કોટેચા ખેતી બેન્કના ચેરમેન બન્યા
Continues below advertisement
ખેતી બેન્કમાં વરણી પ્રક્રિયા શરૂ કરાઇ છે. ખેતી બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં ભાજપના ડોલરભાઇ કોટેચાને ખેતી બેન્કના ચેરમેન બનાવાયા છે. 18 ડિરેક્ટરોવાળી ખેતી બેન્કમાં 14 ડિરેક્ટર ભાજપ સમર્થક છે. તો 4 ડિરેક્ટર કોંગ્રેસ સમર્થક છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Congress Gujarat News World News Appointment Director Chairman Vice-Chairman Supporter ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Gujarati Samachar Kheti Bank Dollar Kotecha ABP Asmita Gujarati ABDES