હિમાચલ પ્રદેશઃ શિમલાના રામપુર પાસે પર્વતનો એક મોટો ભાગ ધસી પડ્યો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ધોધમાર વરસાદને કારણે હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં ભૂસ્ખલનથી પર્વતો તૂટવાના કિસ્સાઓ વધી રહ્યા છે. શિમલાના રામપુર પાસે ગણતરીની મીનિટોમાં પર્વતનો એક મોટો ભાગ જમીન તરફ ધસી પડ્યો છે.
Continues below advertisement