અરવલ્લીઃ મેઘરજમાં બે પુત્રોના ઝઘડામાં વચ્ચે પડેલા 60 વર્ષીય માતાનું થયું મૃત્યુ, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીના મેઘરજમાં બે પુત્રોના ઝઘડામાં વચ્ચે પડેલા 60 વર્ષીય માતાનું મૃત્યું થયું છે. આ દરમિયાન માતા પર લાકડી ઝીંકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ માતાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાતા તેમનું મોત થયું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Son Gujarat News Mother Death Hospital Aravalli Complaint Treatment Megharaj Quarrel ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live