અરવલ્લીઃ વેક્શિનેશનની સિદ્ધીને લઈને મોડાસામાં દીવડા વડે ભારતનો નકશો બનાવીને કરાઈ ઉજવણી
abp asmita
Updated at:
29 Oct 2021 10:02 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં વેક્સિનેશનની સિદ્ધીની સુરતની સાથે અરવલ્લીમાં પણ ઉજવણી કરવામાં આવી છે. ભાજપના યુવા મોરચાએ મોડાસા ખાતે દીવડા વડે ભારતનો નકશો બનાવી ઉજવણી કરી છે.