અરવલ્લીઃ મેરિટમાં આવવા છતા સંચાલકે કરી પાંચ લાખ રૂપિયાની માંગણી, ઓડિયો ક્લીપ થઈ વાઈરલ

Continues below advertisement

અરવલ્લીમાં ભણતરમાં ભ્રષ્ટાચારની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મેરિટમાં આવવા છતા શાળા સંચાલકે પાંચ લાખ રૂપિયાની માંગણી કરતી ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આખરે દોઢ લાખ રૂપિયામાં નવનિયુક્ત શિક્ષિકાને મનાવવાની વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram