અરવલ્લીઃ આ ગામ પાસેથી ઝડપાઈ 500 અને 100 રૂપિયાની બનાવટી નોટ, આરોપી ફરાર

Continues below advertisement
અરવલ્લી જિલ્લામાં 500 અને 100ની બનાવટી નોટ ઝડપાઈ છે. બાયડના પ્રાંતવેલ ગામ પાસેથી 44 હજારથી 500ની 60 નોટ અને 100ની 140 નોટ ઝડપાઈ છે. પ્રાંતવેલનો આરોપી અલ્પેશ ખાંટ બાઈક મૂકીને ફરાર થયો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram