અરવલ્લી: મેઘરજ તાલુકા કોર્ટના ચાર કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા કોર્ટને સેનેટાઈઝ કરાઈ, જુઓ વીડિયો

Continues below advertisement

અરવલ્લી જિલ્લાની મેઘરજ તાલુકા કોર્ટના ચાર કર્મચારીઓ કોરોના પોઝિટીવ થયા છે.ત્યારબાદ કોર્ટને સેનેટાઈઝ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram