અરવલ્લીઃ મુખ્ય ડેમોના દેખાવા લાગ્યા તળિયા, મુખ્ય ત્રણ ડેમમાં કેટલો છે પાણીનો જથ્થો?

Continues below advertisement

અરવલ્લી(Aravalli) જિલ્લામાં ચોમાસાની સિઝન(monsoon season)નો માત્ર 28 ટકા જ વરસાદ વરસ્યો છે. જેના કારણે જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. મુખ્ય ત્રણ ડેમમાં 35 ટકા કરતા ઓછો પાણીનો જથ્થો છે.જેના કારણે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram