અરવલ્લીઃ મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી વરસાદી માહોલ યથાવત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી વરસાદી માહોલ યથાવત છે. જેમાં ભિલોડા, માલપુર, ધનસુરા,મેઘરજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ભિલોડામાં રાત્રિ દરમિયાન એક ઈંચ વરસાદ નોંધાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram