અરવલ્લી:લવ જેહાદ મામલે વિડીયો વાયરલ, વિધર્મી યુવકની યુવતી સાથે મારપીટ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અરવલ્લી જિલ્લામાં લવ જેહાદ (Love Jihad) મામલે વિડીયો સામે આવ્યો છે. વિધર્મી યુવકે યુવતી સાથે મારપીટ (youth beats young woman) કરી હતી. અપહરણ પહેલા યુવતી સાથે મારપીટ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ધનસુરાના વડાગામમાં યુવક યુવતી સાથે મારપીટ કરી રહ્યો હોવાનું CCTVમાં કેદ થયું છે. ધનસુરા પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram